નીચેનામાંથી કઈ અષ્ટફલકીય સંકીર્ણ સ્પીસીઝમાં $\Delta_0$ નું મૂલ્ય મહત્તમ હશે?

  • A
    $[Co(H_2O)_6]^{2+}$
  • B
    $[Co(CN)_6]^{3-}$
  • C
    $[Co(C_2O_4)_3]^{3-}$
  • D
    $[Co(NH_3)_6]^{3+}$

Explore More

Similar Questions

કયો સંકીર્ણ સૌથી વધુ ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી $(CFSE)$ દર્શાવે છે?

Difficult
View Solution

નીચેના લિગાન્ડ્સને તેમની ક્ષેત્ર પ્રબળતાના વધતા ક્રમમાં ગોઠવો.
$I$. $H_2O$$II$. $CO$
$III$. $NH_3$$IV$. $I^{-}$
$V$. $F^{-}$

વિધાન : પોટેશિયમ ફેરોસાયનાઈડ પ્રતિચુંબકીય છે,જ્યારે પોટેશિયમ ફેરીસાયનાઈડ અનુચુંબકીય છે.
કારણ : ફેરોસાયનાઈડ આયનમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ફેરીસાયનાઈડ આયન કરતા વધારે હોય છે.

નીચેનામાંથી કઈ સવર્ગ સ્પીસીઝમાં $\Delta_o$ ($CFSE$ અષ્ટફલકીય ક્ષેત્રમાં) નું મૂલ્ય મહત્તમ હશે? ($Co$ નો પરમાણુ ક્રમાંક = $27$)

નીચેનામાંથી કયું સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં લિગાન્ડ્સનો સાચો ક્રમ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo